૧૦૦ ટકા આવીશ

(16)
  • 1.8k
  • 1
  • 464

આજે ફરીવાર મહાદેવે કાનજીને ફોન કર્યો . " હેલો ....કાનો છે ? " " તમે કોણ બોલો ? " " એ ભાવનગરથી મહ્દેવ બોલું...!" " એ આપું હોં....!" લો....તમારો ફોન છે કહેતા ફોન કાનજીને દેવી ગયો . ' હા , ભાઈ બોલ . ' ' કવ છું , યાદ તો છ્હે ને ...' ' હા...યાદ છે ... ' ' તો બસ પોગી જજે ...' ' ચિંતા ન કરીશ ....હું આવવાનો જ છું ....તું મારા લગ્નમાં આવ્યો તો એટલે મારે તો આવવું જન પડશે ને ,....! ' ' નાં , ભાઈ . એમ ન્ય . આવવાનું મન થાય તો જ ,.હા