બાળપણના મિત્રો

  • 2.9k
  • 2
  • 591

                    શેરગઢ નામનું એક ગામ અને તેં ગામનાં એક છેડે આવેલી પ્રાથમિક શાળા. આ શાળામાં રાજુ,મહેશ અને નરેશની મિત્રતા વખણાય. આખી શાળામાં આ ત્રણેય આખો દિવસ સાથે હોય. તેમાં રાજુ ભણવામાં હોશિયાર અને મહેશને પણ થોડુ ધણું વાંચતા અને લખતા આવડે જ્યારે નરેશને ન તો વાંચતા આવડે કે નાં તો લખતા આવડે ખાલી. નરેશ ખાલી શાળામાં તેનાં બે જ મિત્રો ને જ મળવા માટે જ શાળાએ જતો. શેરગઢ પ્રાથમિક શાળામાં માત્ર સાત ધોરણ જ હતાં અને આ મિત્રો પણ સાત ધોરણ ભણીને આગળ ભણવા માંગતા હતાં. નરેશ નો પરિવાર ગરીબ હોવાથી