અભાગણી

(20)
  • 1.3k
  • 2
  • 462

* " અભાગણી *" @ વાતાઁ..... અરૂણા પોતાની કિસ્મત ને દોસ દેતી રડતી હતી કે હું કેવી અભાગણી કે જીવન મા કોઈ સુખ જ ના મળ્યુ આજે મારે ફરી એકવાર જવાબદારી નિભાવવાની છે. દિકરા નો દિકરો પાંચ વર્ષ નો હતો એને માથે હાથ ફેરવી સુવડાવી રહી હતી અને સુખ દુઃખ નુ સરવૈયું કાઢી રહી હતી. પરણીને સાસરે આવી અને પોતાને મળેલા અપમાન કારણ કે એ ગરીબ પરિવારમાંથી આવી હતી અને સાસરીયાની માંગ મુજબ દહેજ અને કરિયાવર લાવી ન હતી. સાસરીમાં એ મોટી વહુ હતી અને એક દિયર હતો. પિયરમાં એટલા રૂપિયા ન હતા પણ ખાનદાની ખોરડું હતું તેથી એ મોટા ઘરની