KING - POWER OF EMPIRE - 28

(118)
  • 3.5k
  • 2
  • 1.8k

( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ની વાત ને લઈ ને ચિંતિત હોય છે, ત્યાં જ અર્જુન આવીને તેને તેનાં એક પેન્ડરાઈવ આપે છે અને તે લોકો પોતાના બિઝનેસ માટે પ્લાન બનાવે છે અને રાત્રે બહાર જમવા જવાનું નક્કી કરે છે , બીજી તરફ દિગ્વિજય સિંહ પણ ખુશ હતો કારણ કે તે સમજતો હતો કે તે કાતિલ થી માત્ર એક જ કદમ પાછળ છે અને તે પણ પાટીલ સાથે બહાર જમવા જવાનું નક્કી કરે છે , તે પણ એજ જગ્યાએ જાય છે જયાં શૌર્ય જવાનો હોય છે, શું એ બનેં ની મુલાકાત થશે અને થશે તો શું થશે