મચ્છર ગેંગ

  • 3.3k
  • 1.5k

28 એપ્રિલ,2019 એટલે કે મારા જીવન ની એક ઐતિહાસિક ઘટના.આ દિવસે મેં પેહલી વખત મારુ જન્મસ્થળ,મારી માતૃભૂમિ એટલે કે સુરત છોડી ને નવસારી રહેવા માટે આવ્યો.જો કે નવસારી નો પહેલો જ દિવસ મારા માટે બહુ સારો ના કહી શકાય એવો હતો.નવસારી આવ્યા ના પેહલા દિવસે બધો સામાન ગોઠવ્યા બાદ રાતે બધા જમી ને બેઠા હતા.ટીવી પણ હજુ ચાલુ થયું ન હતું.બધા શાંતિ થી બેઠા હતા.જેમ તોફાન આવવા પેહલા ની શાંતિ હોય તેવી શાંતિ છવાયેલી હતી મારા ઘરમા. કોઈક અણધારી મુસીબત આવવાની હતી અને તે હતી....