તું છે મારી એક ખરાબ આદત...

(13)
  • 4.7k
  • 2
  • 1.1k

1) હું, તું અને આપણે...મને ખબર નહોતી કે તુ મને આ રીતે મળશે... થોડી વધારે જ રાહ જોવી પડી...કેટલો વેઈટ કરાવ્યો તે મને...પણ કહેવાય છે ને... "જ્યારે પણ ક્યાક મોડું થાય છે,ત્યારે કંઈક વધારે જ સારુ થાય છે" કેટલી સરળતા થી હું અને તું હવે આપણે થઈ ગયા! 2) તું બોલ.. હું તને સાંભળીશ.તું કેમ મને કંઈ જ કહેતો નથી.. તારા વિચારો, તારી વાતો મને આ રીતે કેમ પજવે છે...? હું કેમ સમજી નથી શકતી કે તું શું વિચારે છે મારી માટે... તું કહીશ નહીં તો કેવી રીતે ચાલશે? આપણી અંદર રહેલા બીજા વિશે ના મંતવ્યો જ્યાં સુધી કોઈને કહી