Mysterious Girl Part -4 ( રહસ્યમય વાર્તા)

(47)
  • 3.9k
  • 24
  • 1.5k

[ Mysterious Girl ૪ ( રહસ્યમય વાર્તા) પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૨,૩ વાંચ્યા ન હોય તો તે વાંચીને પછી ભાગ-૪ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] આટલું કહી ને રૂપલી ના પરિવાર પાસેથી રજા લીધી અને મેં મારી વાટ પકડી લીધી. રસ્તામાં જતા ઘણા બધા વિચારો આવવા લાગ્યા તેમને શાંત રાખી ઝડપથી મામાને ઘરે પહોંચી ગયો. મામાને ઘરે આવીને થોડો આરામ કર્યો પણ આરામ ને આરામ આજે હરામ લાગી રહ્યું હતું શું જાણે કશું ખૂટતું હતું લાગી રહ્યું હતું કે કંઈક એવું છૂટી રહ્યું છે જે પોતાનું જ છે, રુપલી સાથેની એ