સફર (એક અજાણી મંજિલની) - 7

(50)
  • 4.6k
  • 4
  • 1.7k

( અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલ અને એના ભેદી સાથીઓનો એમેઝોન નદીમાં પીછો શરૂ કરે છે. એવામાં આગળની બોટમાંથી ધડાધડ ફાયરિંગ શરૂ થાય છે....હવે જોઈએ આગળ ) અમે ગભરાઈ ગયા હતા કે આટલુ ફાયરિંગ કેમ થઈ રહ્યુ હતુ. શું અમારી હાજરી છતી થઇ ગઇ હતી ? અચાનક મારા હાથમાં હતી એ ટોર્ચનો પ્રકાશ નીચેના પાણીમાં પડ્યો ને બસ મારી રીતસરની ચીસ નીકળી ગઈ. બોટ ની ચારે તરફ મગર જ મગર !! અબાના ખૂબ ચિંતામાં દેખાતો હતો. તેને કહ્યુ આ એલીગેટર છે. આ દક્ષિણ અમેરિકાના મગરની પ્રજાતિ હતી.લગભગ