ઉર્મિલા

(34)
  • 3.5k
  • 5
  • 1.2k

"ઓ વાઉ હની.. વોટ અ ન્યુઝ..! ધેટ મીન્સ મહારાણી કૈકેયી એ આપણું કામ કરી દીધું..?" "યા બેબી.. હું પણ એ જ કનફ્યૂઝ છું કે બિગ બ્રો જંગલમાં જવા તૈયાર થઇ ગયા એન્ડ એ પણ 14 વર્ષ! આઈ થિંક બિગ બ્રો ને એમાં થ્રિલ આવતી હશે.. પણ અયોધ્યાની રાજ ગાદી છોડીને કોઈ 14 વર્ષ જંગલમાં ભટકવા કઇ રીતે તૈયાર થઇ જાય..? અને એ પણ આવતી કાલે તો એમનો શપથ વિધિ સમારોહ છે.. એ બધું છોડીને એ તો ચાલ્યા જંગલમાં..! ને યુ વોન્ટ બિલિવ બેબી.. સીતા ભાભી ય એમની સાથે જવાનાં છે..." "વોટ..? ઇટ્સ જસ્ટ અમેઝિંગ...! સો.. બિગ બ્રો અને ભાભી બેયથી