એક સ્વપ્ન

(28)
  • 2.1k
  • 2
  • 827

એક સ્વપ્ન સુકેતુભાઇને નાઇટડ્રેસમા જોઈ દીપીકાબેન ગુસ્સાભર્યા અવાજે બોલ્યા, “સુરજ માથા પર આવ્યો તોય હજુ નાઇટડ્રેસમા ફરો છો. ઝડપથી નાહી લો અને તૈયાર થઈ જાઓ. હમણા મહેમાન આવી જશે.” સવારના શિતળ વાતાવરણમા પણ સુકેતુભાઈના ઘરનુ વાતાવરણ ઉષ્ણ હતુ. સુકેતુભઈએ પણ ગુસ્સાથી જ જવાબ આપ્યો, “મહેમાન પહેલી વાર તો આવતા નથી! આવ્યા એવા ચાલ્યા જશે. આ અડતાલીસમા મહેમાન છે, દીપીકા. એની એ જ ભેજામારી, એ ના એ જ એમના સવાલો અને એના એ જ તારા શ્લોકના જવાબો. હુ તો કંટાળી ગયો છુ. તારા દીકરાને પરણાવવાના સ્વપ્નો હવે ભુલી જા. કોઈ તેને હા નહી પાડે.” સવાર સવારના કેવી