ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨)

(268)
  • 23.4k
  • 22
  • 17.7k

 * ગેબી ગીરનાર - એક રહસ્ય -૨              સાંજના પાંચેક વાગ્યે હું બાંટવા પહોંચ્યો, આખા રસ્તે હું મને થયેલા આવા અનુભવ વિશે વિચારતો રહ્યો. કોઈ લેખકે કહ્યું છે કે આપણી સાથે કોઈ બનાવ બનવાનો હોય તો કૂદરત એના વિશે સતત આપણને સંકેતો આપે છે પરંતુ મોટેભાગે આપણે તેના વિશે જાણી શકતા નથી અને આવા સંકેતો ને લક્ષમાં પણ લેતાં નથી‌‌..       ઘરે પહોંચીને બધાને મળ્યો, આશિષભાઈ સિવાય બધા વાડીએ ગયા હતા. ફઈએ ચા-પાણી બનાવ્યા તે પી ને હું અને આશિષભાઈ ઘણા સમય પછી મળ્યા હોવાથી વાતોએ વળગ્યા. ઘણીબધી આડી અવળી વાતો પછી અમે બંને પણ