Four MORE Shots : ચાર નારી કા યારાના

(25)
  • 2.6k
  • 2
  • 896

#SG2"સિનેGRAM - જયદેવ પુરોહિત"    -  -  -  -  -  ~  -  -  -  -  -  - ? Four More shots : ચાર નારી કા યારાના?Four more shots please! નામની વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી. આ વેબસિરીઝ કઈક અલગ છે. અતરંગી છે. સતરંગી છે અને સપ્તરંગી છે. મુંબઈનું "બાર ક્લચર" આબેહૂબ દર્શાવાયું છે. વધુમાં આ સિરીઝમાં ચાર લેડીઝ જ મેઈન પાત્રોમાં છે. ચાર અલગ અલગ અલગારી છોકરી, સ્ત્રી અને સંસારી નારી પર આખી પટકથા વણાયેલી છે. જાણે ચાર દિનકી જવાની... જેવી વેબસિરીઝ છે. 18 છે એટલે સમૂહમાં જુઓ તો તમારું સાહસ..!!ચાર મુખ્ય પાત્ર. 1.દામિની(સયાની ગુપ્તા), ચાર વાર