આઘાત

(25)
  • 2.8k
  • 3
  • 1.1k

      "  આઘાત "*.                                       ************* "અરે સાંભળે છે કે" જયરામ ભાઈ બોલ્યા.    "શું છે? કેમ બુમ પાડી?" રમાબેન બોલ્યા.     " જો સાંભળ ,બોરસદ થી સવજીભાઈ નો ફોન હતો.આપણી દિકરી દીશા માટે માંગુ આવ્યું છે.સવજીભાઈ ના દિકરા અલ્પેશ માટે.છોકરો એન્જિનિયર છે.અને ટુંક સમયમાં કેનેડા જવાનો છે." જયરામ ભાઈ બોલ્યા.                "આપણા તો ભાગ્ય ખુલી ગયા." રમાબેન બોલ્યા.....   " અને મેં મોટાભાઈ ને આ વાત કરી છે.તેમણે પણ હા પાડી.તેમણે કહ્યું સવજીભાઈ તો આપણા