વારસાગત પ્રેમ ( ભાગ ૨ )

(28)
  • 3.3k
  • 4
  • 2.8k

વાંચક મિત્રોને નમસ્કાર... આગળના ભાગમાં જોયું કે ઉદાસ થયેલો કિશન તેના મિત્ર જગ્ગુ પાસે જાય છે અને મનમોજીલો જગ્ગુ તેના દુઃખનો ભાગીદાર બનીને તેની આ ઉદાસીનતાનું કારણ અને તેને ખુશ કરવાની જગ્યા શોધી લે છે અને ક્યાંક લઇ જવા માટે ડગલાં માંડે છે, તો એવી કઈ હશે આ જગ્યા ? તો ચાલો રસપ્રદ સ્ટોરીના આ બીજા ભાગમાં જઈએ.વારસાગત પ્રેમ ( ભાગ ૨) તું ઉભો રે કિશન.....જગ્ગુએ કીધું,આટલું કહીને જગ્ગુ ક્યાંક ગયો.થોડો સમય લાગ્યો એટલે તેની રાહ જોતો કિશન મનમાં કૈક વિચારી રહ્યો હતો કે આ આજે કંઈ નવું ના કરે તો સારું, જી હાં......! ' કઈક નવું ',કેમ કે જગ્ગુ એક પવન