ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૨

(181)
  • 6.3k
  • 11
  • 2.9k

   આસ્થા ને શૈલા ઘરમાં દાખલ થયા. મિસિસ ડીસોઝા એ ઘર ની ખુબ સારી રીતે દેખરેખ કરી હતી. ઘર માં પ્રવેશતા જ હોલ આવતો હતો. હોલ ની દીવાલ પર એક સુંદર ધોધ ની પેઇન્ટિંગ હતી. એક તરફ સોફાસેટ અને બીજી તરફ પાયનો હતો.        " વાઉ, આસ્થુ, તારું ઘર તો બહુ જ સરસ છે. પિયાનો પણ છે. તારા મમ્મી પિયાનો વગાડતા હતા ?" શૈલા એ આશ્વર્ય થી પુછ્યું.     " હા, મમ્મી ને પપ્પા બંને ને પિયાનો  નો શોખ હતો. પપ્પા જોડે તો મારી ખાસ યાદો નથી પણ મને હજી યાદ છે કે મમ્મી અહીં પાયનો વગાડતી ને હું ત્યાં