"તુ અને તારી યાદ" ( ભાગ ૨)("આગળ ના ભાગ મા તમે જોયુ આકાશ ને ફેસબુક મા તન્વી ની રિક્વેસ્ટ અાવે છે અને આકાશ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે આકાશ મેસેજ પણ કરે છે અને સાંજે બંને વાતો કરવાનુ નક્કી કરે છે")હવે આગળ ????આકાશ કેન્ટીનમા જમવા બેસે છે આકાશ ના ચહેરા પર ખુશી જોવા મળતી આકાશ મા એક નવો ઉત્સાહ આવી ગયો હતો. એના મનમાં તન્વી માટે ઘણા વિચારો આવવા લાગ્યા હતા.હવે તે સાંજ પડવાની રાહ જોતો કયારે સાંજ પડે અને કયારે હુ તન્વી ને મેસેજ કરુ. હવે ઘડીયાળ ના કાંટા આકાશ ને કાંટા ની જેમ ખુચતા હતા.આજ આકાશનેે એક એક