પાગલ ની વ્યાખ્યા

  • 4k
  • 5
  • 1k

             પાગલ, આમ તો કોઈ પાગલ હોતું જ નથી આપણે એને પાગલની નજર થી જોઈએ છીએ એટલે આપણને એ પાગલ દેખાય છે.             હમણાં શેરીમાં એક નવી છોકરી રહેવા આવેલી આમ તો નોર્મલ પણ એ વારેવારે વાતે વાતે હસતી હોય, હસાવતી હોય. મેં મારા બેસ્તફ્રેન્ડ ધ્રુવ ને એના વિશે કહ્યું યાર ધ્રુવ હમણાં હું મારી છત પર ગયો હતો. પંખીઓના કુંડા ભરવા ત્યાં મેં પેલી સામેવાળી છત પર સુરભી ને જોઈ એ બહુ જ હસતી હતી યાર..             ધ્રુવે કહ્યું યાર વીર, એ નોર્મલ છોકરી નથી. ગાંડી