અજાણ્યું આમંત્રણ - એક સત્ય ઘટના

(166)
  • 6.3k
  • 10
  • 2.4k

આજે 2 એપ્રિલ 2019 એ સવારે 9:55am એ હું આ સ્ટોરી લખવાનું સ્ટાર્ટ કરું છું.. પ્રસ્તાવના 22 માર્ચ 2019એ માતૃભારતી એપ્લીકેશનમાં મારી સ્ટોરી રહસ્યમય ટેનામેન્ટ - એક સત્ય ઘટના વાંચીને એક વાચક એ મને મેસેજ કર્યો. પછી તેમણે પોતાના નજીકના કોઈ સંબંધીના અનુભવને 27 માર્ચ એ મારી સાથે શેર કર્યો. તે વાચક વિશે હું અહીંયા નઈ જણાવી શકું કેમકે તેમણે મને તેમની ઓળખ જાહેર કરવાની ના પાડી છે. હું તેમના સગાનોં અનુભવ વાચકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. વાચકોએ આની પહેલાંની મારી સ્ટોરીને સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આભાર. આશા રાખું છું આ સ્ટોરી પણ પહેલાની સ્ટોરી જેમ