? લવ ની ભવાઈ -૮ ? સવાર નો સમય છે , સુરજ ની કિરણ સીધી અવની ના ફેસ પર પડે છે. અવની ઉઠે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવા ની મંદ મંદ લહેર, ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડ ના સોન્ગ એ અનુભવ કરે છે પોતાનો મોબાઈલ find કરી એ એને ચાર્જ માં મુકવા જાય છે. ત્યાંજ એને નીલ નો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે , અને સીધી બેડ પર બેઠી થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજ