અતુલ્ય ભારત

(15)
  • 9.8k
  • 2
  • 2.1k

દુનિયામાં અત્યારે ૧૯૫ જેટલા દેશો છે. કોઈ વિસ્તાર ની દ્રષ્ટિએ મોટા છે તો કોઈ વસ્તી ની દ્રષ્ટિએ. ભારત પણ આ ૧૯૫ દેશો માનો એક દેશ છે. વસ્તી ની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા સ્થાને છે. ભારત ની વસ્તી ૧૩૨.૪૨ કરોડ (૨૦૧૬ ની ગણતરી ને આધારે) છે. ૩૨.૮૭ લાખ સ્ક્વેર કિમિ વિસ્તાર ધરાવતો દેશ ભારત દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. ભારતમાં હાલ ૨૨ જેટલી ભાષાઓ બોલાય છે જેમાં અસામી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, બંગાળી, પંજાબી, કશ્મીરી, તેલગુ, મલયાલમ, સિંધી જેવી ભાષાનો સમાવેશ થાય છે. ભારત માં વિવિધ ધર્મો પાળતા લોકો રહે છે. હિન્દૂ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, સિક્કિઝમ જેવા અનેક ધર્મો ને