વિવાહ એક અભિશાપ - 4

(117)
  • 6.5k
  • 3
  • 3.7k

  અાગળ અાપણે જોયુ કે વિક્રમ પુજા પ્રત્યુષ અને અદિતિ ચારે જણ ટ્રુથ એન્ડ ડેર ની રમત રમે છે જેમાં વિક્રમ પ્રત્યુષ ને અદિતિ ના પપ્પા સામે જઇ અદિતિ સાથે લગ્ન માટે નો પ્રસ્તાવ રાખવાનું અથવા કબ્રસ્તાન માં જઇ ને રાત ના ત્રણ કલાક રોકાઇ ને બતાવવાનું ટાસ્ક અાપે છે જેમાં પ્રત્યુષ પ્રથમ ટાસ્ક સિલેક્ટ કરે છે અને બધા કદાચ અદિતિ ના પિતાજી વિવાહ માટે તૈયાર થઇ જશે અને સૌ સારા વાના થશે એમ અાશા રાખીને છુટા પડે છે.                           બીજા દિવસે હું છેક  અાઠ વાગે ઉઠી .ત્યાં સુધી