એ તો તમારો પ્રેમ મને ખેંચી લાવે છે દોસ્તો..મને કયા પગાર મળે છે પૉસ્ટ મૂકવાનો ..ભાગ - ૧૫..અરુણ...પોતાના ગીત ને સ્ટેજ ... રજુ કરે છે....વાત કહું છું એ વખતની.. અમે મળ્યા'તા અજનબી થઈશરમાતા એના વદન જોઇ.. જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...વરસી રહ્યો'તો મેહ મિલન નો..ગરજી રહ્યા'તા મેઘ મોબત ના... ભીજાતા તારા અંગ જોઇ... જાગ્યા'તા દિલ મા અરમાન કઈ...અમે હાસ્ય છૂપાવી હસતા'તા... ફૂલ રંગબેરંગી મહેકતા'તા....કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..કાને પડઘા પ્રેમ ન