સફર The Trip of fear - 3

(72)
  • 4.1k
  • 9
  • 3.3k

( પેલા ના ભાગમા જોયુ કે બધા તેમના માસીના ઘરેથી ટ્રિપ પર નિકળે જ્યાંથી કોઈ વ્યક્તી તેમનો પીછો કરે છે જેની જાણ તે લોકો ને ન હતી તે થોડે દુર જઇ એક સુમસાન રસ્તા પર ચાલી રહ્યા હોય છે ત્યાં એક નાની શોપ દેખાય છે ત્યાં જઈ તેમને ખુબજ અજીબ પણ ખૌફનાક વાત ની જાણ થાય છે જે સાંભળી તે ડરે તો છે પણ એવુ કશુ હોય નહી એવુ માની તે લોકો એ રસ્તા પર આગળ વધે છે પણ તે લોકો ને એ જાણ હોતી નથી કે તે ને એ રસ્તા પર મોકલવા વાળી પોતેજ આત્મા હતી ) હવે આગળ