મદગાસ્કર ટાપુ - 1

(70)
  • 4k
  • 18
  • 1.6k

જ્યારે ભારત સોનાની ચકલી કહેવાતો તે વખતે સુરત માં રમણિકલાલ નો દબદબો હતો, તેનો કાપડ બજાર માં સારો એવો વેપાર હતો. તે વખતે બીજા દેશોમાં ભારત ના કાપડ, રૂ, મરી મસાલા વગેરે ની માંગ હતી.ઘણા પોર્ટુગીઝ ના વેપારીઓ સાથે રમણિકલાલ ને ધંધામાં ભાગીદારી હતી.!!તેને ત્યાં રાજુ નોકર તરીકે કામ કરતો હતો, રાજુ ઉત્તરભારત નો હતો એટલે તે હિન્દી ભાષી હતો પણ ગુજરાત માં 15 વર્ષ થી હોવાથી ગુજરાતી સારું એવું બોલતો અને સમજી પણ શકતો. રાજુ પૈસે ટકે ગરીબ હતો પણ રમણિકલાલ ને ત્યાં 3 વર્ષ થી કામ કરતો હતો અને જીવન ગુજારો થાય એટલુ કમાતો હતો. તે વખતે પૈસા