હિટ એન્ડ રન

(22)
  • 1.8k
  • 4
  • 556

          મુન્નો એક સીધો સાદો મજુર માણસ, ઘરની નજીક પણ થોડે દુરની ભઠીની ફેકટરીમાં કામ કરે, આખો દિવસ તનતોડ મહેનત કરે         આમ તો એની જીવનમાં એની લાડલી દીકરી મીનુ સિવાય કોઈ નોહતું બે વર્ષ પહેલાં જન્માષ્ટમી ના મેળામાં એ એને મળી આવેલી એના માં બાપ ને શોધવામાં મુન્નાએ કોઈ કસર છોડી નોહતી તેમ છતાં એના માં બાપ ના મળતા આખરે એણે મીનું ને પોતાની દીકરી માની અને એનું સરસ મજાનું નામ રાખ્યું મીનું          અત્યારે એ આઠ વર્ષની મીનું જ એની દુનિયા હતી એની પત્ની લતા પાછલા વર્ષે જ બીમારીમાં મૃત્યુ