* પ્રસ્તાવના મિત્રો માતૃભારતી પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે શું ન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી