અંધશ્રદ્ધા

(16)
  • 3.4k
  • 4
  • 751

જીવન ના દરેક રોગ ની દવા મળી જ રહેતી હોય છે. અમુક રોગ જેવા કે કેન્સર , ડેન્ગ્યુ , એઇડ્સ, જેવા રોગો ની પેહલા દવા નહોતી મળતી પણ હવે શરૂઆત ના તબક્કા માં આ રોગો ની કાળજી લેવાય તો વ્યક્તિ ને બચાવી સકાય છે. પણ એક રોગ એવો છે કે જેની ના કોઈ દવા બનાવી સકે કે ના કોઈ ઈલાજ થઇ સકે. એ ભયંકર રોગ છે વ્હેમ. ના વ્હેમ ની કોઈ દવા છે ના કોઈ ઈલાજ. જ્યાં સુધી માણસ પોતાના મન અને મગજ થી મક્કમ રીતે એને દૂર ના કરી દે ત્યાં સુધી એ રોગ મનુષ્ય ના શરીર માંથી જવા