એક રાત

(107)
  • 5.7k
  • 18
  • 1.5k

એક દિવસ રોહિતનો પરિવાર તેનુ સગપણ લઇ નિશાનાં ઘરે આવ્યો હતો, ત્યાં જ નિશા બેહોશ થઈ જાય છે.વાંચો શુ હતી હકીકત...                                    *****   આજનો દિવસ જ અજીબ હતો, સવારથી વિચિત્ર ઘટના બની રહી હતી.કોલેજથી આવતા રસ્તામાં રીક્ષા જોડે ટક્કર થઈ ગઇ માંડ-માંડ બચી નહિ તો હાથપગ ટૂટી જાત, પછી પેલો ગોરીલા જેેવો માણસ પાછળ પડ્યો ખુબ મેેહનતથી રસ્તો પસાર કરી ઘરે પોંહચી.મને ડરેલી જોઈને મમ્મીએ પૂછયું,"શું થયું મેેેરેથૉનમાં ભાગ લઇને આવી હોય એવો હાલ કેમ બનાવ્યો છે?" "બસ ભૂખ લાગી છે એટલે ફટાફાટ આવી ગઇ,"