ડબલ મર્ડર - ૭

(58)
  • 2.9k
  • 4
  • 2k

બીજા દિવસે બપોરે સ્ટેશન મા સંકેત ના માતા-પિતા અને તેની પત્ની આ સિવાય રમેશ, કાવ્યા, ઉર્જત, મયુર, નમન, પુનીત, માયરા તેમજ અન્ય શો રૂમના કર્મચારી અત્યારે સ્ટેશનના કોન્ફરન્સ હોલ મા બેઠા હતા. બધાના ચહેરા પર આગળ કાર્યવાહી જાણવાની ઉત્સુકતા હતી.વેદ કોન્ફરન્સ રૂમ મા આવ્યો ત્યારે તેની સાથે મોહિત અને નીરજ પણ હતા. જયારે તે રૂમ મા આવ્યો ત્યારે બધા તેને  એકજ સવાલ પૂછતા હતા કે “ અમને બધા ને અહી શા માટે બોલાવવામાં આવ્યા છે?” એક સાથે બધા સવાલ પૂછવાને કારણે રૂમ નું વાતાવરણ ઘોન્ઘાટભર્યું થઇ ગયું હતું. વેદે બધાને ચુપ કરાવ્યા અને તેની વાતની શરુઆત કરતા કહ્યું કે “ તમને