તુ અને તારી યાદ (ભાગ ૧)

(50)
  • 3.3k
  • 7
  • 1.6k

''તુ અને તારી યાદ''     (ભાગ ૧)સાંજનો સમય હતો આજે આકાશ મા પણ સંધ્યા ખીલી હતી  .નદી મા પાણી ખખળભખળ કરતુ વહી રહયુ હતુ. એકદમ શાંત વાતાવરણ હતુ. એકદમ નિરવ કોઇનો પણ કકળાટ સંભળાય નહી એવી જગ્યાએ  આકાશ એક પથ્થર પર બેઠો હતો. આકાશ નદીના પાણીમા પથ્થર ફેકતો અને એકીટસે વહેતા પાણીને જોઇ રહ્યો હતો.આકાશ નુ મન ઊંડા વિચારો મા ખોવાયેલુ હતુ. આકાશ જયારે પણ ઉદાસ હોય પોતે એકલો છે એવુ અનુભવે એટલે આ જગ્યાએ આવીને બેસતો. અહીયા આકાશ ના મનને શાંતિ મળતી. આકાશ તન્વી ને યાદ કરી રહ્યો હતો અને એના વિચારો મા જ ઉંડો ખોવાય ગયેલો હતો. આકાશ એક