આધુનિક માનવી

  • 5.2k
  • 2
  • 1.1k

આજ ના આ આધુનિક યુગની વાત કરવામા આવે તો સમય એક મોટો મુદ્દો બની રહ્યો છે કારણ કે આજના આ યુગની વાત કરીએ તો લાગણી નામ નો શબ્દ દિવસેને દિવસે લુપ્ત થાતો હોય તેવું લાગે છે એ પછી મા દીકરા ની લાગણી હોય કે પછી દીકરી અને પિતા ની લાગણી આજના આ યુગમાં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે.આજથી ૧૦ વર્ષ પહેલાની વાત કરીએ તો આ આધુનિક યુગની અસર ધીમે-ધીમે ભારતમાં આગળ વધીી રહી પણ ત્યારે કોઈને એ ખબર ન હતી કે આ આધુનિક યુગ આવનારા પાંચ વર્ષ કે પછી દસ વર્ષમાં આ દુનિયાનો આખો નકશો બદલી નાખશે જેમાં