" પડછાયા નો પડઘમ. " એક બાળક અસંખ્ય સંભાવનાઓ લઈ ને ધરતી પર આવે છે,તેની નાની નાની મુઠ્ઠી માં ઘણા સપનાં ઓ બંધ હોય છે, તે થોડો અવકાશ માંગે છે.તેને થોડી પાંખો આપવાની જરુર છે.તેને પ્રોત્સાહન આપવાની નહીં કે તેને દબાવવાની. આવી જ વાત છે કૂણી કુમણી એક બાળકી ની જેનું નામ છે તન્હા. જે જન્મી અનંત સપનાં ઓ લઈને,તે પરી મુક્ત મને હવા માં ઉડવા માંગે છે.કેટકેટલાં સપનાં ઓ તેની અંદર છે.તેને શું કરવું છે?તેની ઈચ્છા શું છે?તે જાણવા ની તો વાત ક્યાં રહી