મૌન

(37)
  • 4.1k
  • 6
  • 997

આરતી પોતાના પ્રેમને બીજાનો થતા જોઈ રહી હતી!! કોઈને ખબર ના પડે એ રીતે એણે પોતાની આંખો લૂંછી નાખી!! અજય ..મારો અજય આજ પારકો થતો હતો!! કેટલાં વરસોનો પ્રેમ હતો બન્ને વચ્ચે!!યાદ પણ નથી!! બન્ને ને કહેવામાં આવ્યું હતું કે તમે બન્ને એક દિવસ પતિ પત્ની બનશો અને હા તે દિવસથી એ અજયને પોતાનો પતિ માનતી હતી!! ઘરનાં બધાં એ સ્વીકારી પણ લીધું હતું. અજય પણ એનો ખૂબ ખયાલ રાખતો. એનાં માટે જલેબી લઈ આવતો તો ક્યારેક ચણી ના બોર અને ક્યારેક પાડોશીના બંગલા માં થી ગુલાબ ચોરી એનાં વાળમાં ગુથી દેતો! અને એ પણ અજયનું ખૂબ ધ્યાન રાખતી!! અજય