દુશ્મન - 1

(23)
  • 2.8k
  • 7
  • 1.9k

દુશ્મન પ્રકરણ - 1 પપ્પા હંમેશા મને એક દુશ્મન જેવા લાગ્યા છે, હવે આટલી નાની ઉંમરે હું તમને દુશ્મનની વ્યાખ્યા તો નહી સમજાવી શકું, અરે, મારો પરિચય તમને આપવાનો તો ભૂલી જ ગયો. મારૂ નામ આશિષ, પ્યારથી બધા મને આશુ કહે છે,પરંતુ એ પ્યાર હવે ફકત નામ પૂરતો જ રહી ગયો છે! ગયા મહિને જ મારી બર્થ ડે ગઈ 16 તારીખે, છેલ્લા થોડા સમયમાં મારો બર્થ ડે જ એક ખુશીનો પ્રસંગ હતો મારા માટે, બાકી પપ્પાએ કંઈ બાકી જ ક્યાં રાખ્યુ છે? તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આ બાળક કેવી ગાંડીઘેલી વાતો કરી રહ્યો છે!? અરે.. મારી