રહસ્યમય પુરાણી દેરી - 16

(127)
  • 6.9k
  • 16
  • 2.6k

રહસ્યમય પુરાણી દેરી - 16 (આગળના ભાગમાં જોયું કે મુખી અને પ્રવીણભાઈ કરશન ભગતની આગળની વાતો યાદ કરે છે, અને વાલજી ની પત્ની કરશન ભગત ને સૈતાન જેવો કહે છે. હવે આગળ...) મણી ડોશી એક હાથમાં બાળકી અને બીજા હાથમાં સસલાનાં કાન પકડી ગામનાં પાદરથી તળાવ તરફ વડ બાજુ જઇ રહી હતી. શાંત વાતાવરણમાં ચાંદનાં આછા પ્રકાશમાં બાજુના તળાવમાંથી દેડકા અને છછૂંદંરનાં અવાજો કહી રહ્યાં હતાં કે આ રાત બાળકીની જન્મ દિવસની રાત છે. અને બીજી તરફ અંધેરી રાતમાં તળાવથી દુર આવેલા વહેણમાંથી નાયળાનાં લારૂનાં અવાજો કહી રહ્યાં હતાં કે  આ રાત રાજા નાં વંશનાં આખરી દિવસોની રાત લાવશે. મણી