વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૩

(14)
  • 2.2k
  • 1.1k

સુસ્વાગતમ ! ફરી એક વાર આપ સૌનું હોલીવુડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફરે સ્વાગત છે. તમે જ્યારે આ અંક વાંચતા હશો ત્યારે કદાચ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોને આપવામાં આવતા ‛ઓસ્કર એવોર્ડસ’ની જાહેરાત થઇ ચુકી હશે. અખબારોમાં તેમની કદાચ ચર્ચાઓ પણ થતી હશે. આ ફિલ્મો કદાચ તમારા નજીકના થિયેટરોમાં ચાલતી પણ હશે. આ બધી ફિલ્મો ચોક્કસ જોવી. ઓસ્કરમાં નોમિનેટ થતી મોટાભાગની ફિલ્મોનું સ્તર સારું હોય છે. ઓસ્કર એવોર્ડસ કેટલીક ખામીઓ છતાં આજે પણ ફિલ્મો માટેના સર્વોચ્ચ એવોર્ડસ છે માટે તેમાં નોમિનેટ થયેલી ફિલ્મો અચૂક જોવી. મોટેભાગે તમને એ ફિલ્મો નિરાશ નહીં કરે. ચાલો ત્યારે આપણી સફર આગળ વધારીએ. (30.) અમેરિકન હિસ્ટ્રી એક્સ(American History