મારો પ્રેમ અને તારી વાર્તા - 4

(14)
  • 3.8k
  • 4
  • 1.8k

“ચોથો ભાગ – મારો પ્રેમ અને તારી વાર્તા“આપણે જાણ્યું કે પૂજન અને દિશા બંને પોતપોતાના આગવા રોગથી પીડાતા હતા.પૂજનને ઘણું કહેવું હતું અને દિશાને ઘણું લખવું હતું.યુનીવર્સીટીનો લીટરેચર ફેસ્ટીવલ દિવસે ને દિવસે નજીક આવી રહ્યો હતો. દિશાની આંખો આ ફેસ્ટીવલ પર કેન્દ્રિત થઇ. બીજું બધું તો ઠીક પણ “સ્ટોરી રાઈટીંગ” ની સ્પર્ધા ને તો એ લાયક હતી જ. ક્લાસરૂમમાં દિશાએ કાર્તિક સર પાસેથી ફોર્મ લીધું. ખબર નહિ કેમ પણ ફોર્મ ભરીને તરત જ એણે પૂજનને વ્હોટસએપ કર્યું, I have a special place for you in my heart. કદાચ એણે આવું એટલા માટે જ લખ્યું હશે કેમકે ફોર્મ ભરતી વખતે એમાં