એક હતો ચકો , એક હતી ચકી

(42)
  • 18.6k
  • 3
  • 4.3k

નાનપણ માં આપણે ચકા અને ચકી ની વાર્તા ... કે એક હતો ચકો ને એક હતી ચકી... ચકા એ લીધો ચોખા નો દાણો ને ચકી એ લીધો મગ નો દાણો બે એ બનાવી ખીચડી... આ વાર્તા આપણે આપણે આપણા દાદા-દાદી પાસે અથવા મમ્મી પપ્પા પાસે થી સાંભળતા આવ્યા... પણ મેં આ વાર્તા માં થોડુંક update કરી ને કહેવાનું વિચાર્યું છે...તો ચાલો માણીયે એ વાર્તા... અત્યારે તો technology નો યુગ એટલે વિચારો કે ચકા ને ચકી પાસે iphone છે... facebook through બેય friends બને છે.. ...પહેલો દિવસ... ચકો:- hi... i m ચકો.. ચકી:-hello .. i m ચકી.. ચકો:-how are you? ચકી:-fine..તું