સ્વપ્નની દુનિયા જોવી અશક્ય છે,એ પણ,ખરું કે આત્મબળથી બનાવી શક્ય છે. સંકલ્પોથી સ્વપ્ન શણગારવા અશક્ય છે,એ પણ,ખરું કે વિકલ્પોથી વિચારવું શક્ય છે. કસોટીઓ પારખવી અશક્ય છે,એ પણ, ખરું કે પરીક્ષાઓથી પાર કરવી શક્ય છે. પ્રેમને પ્રણય સુધી પામવો અશક્ય છે,એ પણ,ખરું કે પ્રેમથી પ્રેમને પામવો શક્ય છે. ધર્મ થી અધર્મ મિટાવો અશક્ય છે,એ પણ, ખરું કે એકતાના સત્યથી સાથે રહેવું શક્ય છે. સંઘર્ષોથી સફળતા ના શિખરો સર કરવા અશક્ય છે,એ પણ, ખરું કે પ્રેરણાના પંથથી પહોંચી જવું શક્ય છે. લેખક : ગીરીમાલ સિંહ ચાવડા જીવનની અંદર ચારેક ક્યારેક આપણે ઘણા પાસાઓ માં પીછેહઠ કરી દઈએ છીએ અને તેને કેવી