સફર - The trip of fear 2

(75)
  • 3.4k
  • 4
  • 3.5k

Note : hello friends જીવનમાં કેટલીય ઘટનાઓ ઘટે છે કોઈ ઘટના સુંદર સપના જેવી હોય છે તો કોઇ ભયાનક ક્ષણ જેવી હોય છે ( આગળ ના ભાગમા જોયુ કે હર્ષ તેના કજીન સાથે ટ્રિપ નુ આયોજન કરે છે તે હોસ્ટેલથી ઘર તરફ જતા તેને એક સાધુ મળે છે જે તેના જીવનમાં બનવાની ઘટના ની આગાહી કરે છે અને હર્ષ તેનો ભ્રમ સમજી ઘરે પહોંચી તે બીજા દિવસે તેના માસીના ઘરે જાય છે જ્યાં તે તેના કજીન ને મળે છે) હવે આગળ ->> બધા હસી મજાક કરતા હતા ત્યાં હર્ષ કોઇને કોલ કરવા બહાર આવ્યો હતો તે