? માનવ ઈતિહાસ નાં મહાનતમ વિજેતાઓ ની યાદી માં પ્રથમ ક્રમાંકિત યોદ્ધા છે હરી સિંહ નલવા.? હરિસિંહ નલવા નો જન્મ 1,762માં પંજાબના 'ગુજરનવાલા' (ખત્રી) પરિવાર માં ગુરદીયાલ સિંહ ઉપ્પલ અને ધરમ કૌરના ઘરે થયો હતો. હરિસિંહ નલવા એ વીરોના ઘરમાં જન્મ લીધો હતો. કારણકે તેમના દાદા હરદાસ સિંહજી અહમદશાહ અબ્દાલી ની સામે લડતા લડતા શહીદ થયા હતા. તેથી જ હરિસિંહ ના લોહીમાં વીરતા અને સાહસ ખૂબ ભર્યા હતા. હરિસિંહ ના મનમાં નાનપણથી જ શેખ ધર્મના નિયમોને દિલથી માનવાનું અને ઇન્સાનિયત ની રક્ષા કરવાની ભાવના મનમાં વસી ગઈ હતી.? તેમનો સમય 1,791 થી 1,837 નો હતો અને શીખ સામ્રાજ્યની સેનાનાં તેઓ