સપ્રેમ ભેટ ! - 1

(33)
  • 6.7k
  • 5
  • 995

આજે વિનયની બાઈક સર્વિસ માટે ગેરેજ માં હતી. આથી તે ઓફિસેથી ઘરે જવા માટે બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો. થોડાક સમય પછી આજુબાજુની પબ્લિક ઉપર નજર પડતા તેને કૉલેજ ના દિવસો યાદ આવ્યા. આવી જ રીતે તે કૉલેજ જવા મિત્રો સાથે બસ સ્ટેશન પર ઉભો રહેતો. કાલુપુર નું બસ સ્ટેન્ડ તેનું વાયા જંકશન હતુ. એટલે કે ઘર થી સીધી બસ દર દસ મિનિટે આવતી તેથી તે કાલપુરની બસમાં બેસી જતો અને કાલુપુર થી બીજી બસમાં કોલેજ જતો, વધારે પૈસા બગાડવાનો કોઈ સવાલ જ હતો નહીં બસનો પાસ જો કઢાવેલો આવેલો હતો. કોલેજથી છૂટીને તેવી જ રીતે તે બધાં બધા મિત્રો