રહસ્યમય પુરાણી દેરી - 15

(99)
  • 4.2k
  • 9
  • 2.3k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -15 (આગળના ભાગમાં જોયું કે મણીડોશી બાળકીને લઈ વડ તરફ જાય છે, પાછળ મુખીને પ્રવીણભાઈ પોતાના ઘરે લઈ જાય છે. હવે આગળ...) "મુખી તમે શાંત થઈ જાવ પહેલા અને મને બધુ કહો જે તમારી અને મણીબહેન વચ્ચે વાત થઈ હોઇ તે" પ્રવીણભાઈએ મુખીને આગળ બોલવા માટે ઉત્સાહિત કર્યા. મુખી થોડા શાંત પડયા અને આગળ વાત ચાલુ કરી. જ્યારે હુ અને મણીબહેન વહેણ તરફથી ગામ બાજુ આવી રહ્યાં હતાં ત્યારે... * થોડા સમય પહેલા... મુખીજી થોડા ગભરાયા અને મણીડોશી ને પુછ્યું " શુ પાપ કર્યું છે મારા ભાઈએ? મને બધુ સરખું કહો તમને હુ સમજી