પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 30

(120)
  • 4.8k
  • 16
  • 1.8k

અજ્ઞાતનાથ ની ઘર પાછળ ટેકરી પર સમય નો loop hole ખૂલ્યો ,સમયયંત્ર બહાર આવીને નીચે પટકાયું ,જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો ,તરત જ અરુણરૂપા ,વીરસિંઘ અને અજ્ઞાતનાથ બહાર દોડીને આવી ગયા. અરુણરૂપા : આવો ભયંકર અવાજ શેનો આવ્યો ? અજ્ઞાતનાથ : સમયયંત્ર પાછું આવી ગયું છે. એ સાંભળી બધા એ દિશા માં ગયા. સમયયંત્ર ના ફુરચા બોલી ગયા હતા.પણ આ વખતે બધા સુરક્ષિત હતા. યંત્ર ના ટુકડા પાછળ થી બધા એકસાથે નીકળ્યા. વીરસિંઘ ની નજર વિશ્વા પર પડી.એ પોતાની લાગણી પર કાબૂ રાખી શકયા નહીં.અને વાયુવેગે ભાગીને વિશ્વા ને ગળે લગાડી દીધી. બધા ના પાછળ થી અવિનાશ નીકળ્યો.એ જોઈને અરુણરૂપા