મારી સ્કૂલ અને 10 મુ ધોરણ

  • 4.4k
  • 2
  • 1k

મારી સ્કૂલ અને 10 મુ ધોરણ.....જીવનનું તો ખરું સ્કૂલનું પણ સૌથી મહત્વનું વર્ષ એટલે 10 મુ ધોરણ એચ.બી કાપડિયા ન્યુ હાઈ સ્કૂલ ના દસમા ધોરણના 10 બીના ક્લાસ ની વાત કર ઈએ આપણે.આમ તો દસમાં ધોરણમાં વિત આવવાના હોય તો પોતાના ફ્રેન્ડ સ સાથે ફક્ત સાત મહિના વધીને આઠ મહિના અને આ સાત મહિનામાં ઘણી એવી વસ્તુઓ થઈ કે જે ક્યારેય નહીં ભૂલી શકાયકદાચ 10મુ ધોરણ હંમેશા મને યાદ રહેશે એ સરો અમારા ટીચર્સ અને પહેલી ચાર બેંચ.   પહેલી ચાર બેન્ચ છએટલે કે એવી બેન્ચ કે એટલે એવી બેન્ચ  કે જ્યાં તમને બધું જ મળી રહે તમને ત્યાં હોશિયાર છોકરાઓ