આલ્બર્ટ આઈનસ્ટાઈન

(39)
  • 17.5k
  • 14
  • 5.6k

            મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર આપણને ઘણા બધા પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે. વિશ્વમાં ઘણી બધી શોધો થઈ જેના લીધે માનવજીવન એકદમ આસાન થયું છે છે.જેટલી પણ શોધો વિશ્વમાં થઈ છે તેની પાછળ વૈજ્ઞાનિકોનો અથાગ પ્રયત્ન આપણને જોવા મળે છે. એવા જ એક વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે જેમણે દુનિયાને સાપેક્ષવાદનો સિધ્ધાંત શોધ્યો.             આલ્બર્ટ આઈન્સ્ટાઈનો જન્મ ૧૪ મી માાર્ચ ઈ.સ.૧૮૭૯માં દક્ષિણ જમૅનીના મ્યુનિચની પાાસે આવેલા ઉલ્મ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ હરમન આઈન્સ્ટાઈન અને માતાનુું નામ પૌલિન હતું. નાનપણમાં આઈન્સ્ટાઈન બોલવાનું જલ્દી શીખી શક્યા નહીં તેથી તે કુતુહલપૂવૅક વિશ્વનું નિરીક્ષણ