પુનઃ આગમન શક્ય ના બને તો…

(18)
  • 2.3k
  • 2
  • 754

પુનઃ આગમન શક્ય ના બને તો… વિજય શાહPosted on November 11, 2018 by vijayshah “પપ્પા બહુ સારું મોતને પામ્યા છે બીમલ! તેમનો અફસોસ ન કર”.કુમુદની બેન બોલી.“ના અફસોસ તો નહીં પણ તેમને એક વખત લાસ વેગસ લઈ જવાં હતાં તે શક્ય ના બન્યું” બીમલ બોલ્યો.પછી કહે પપ્પાને લુઝીઆના લઇ ગયો ત્યારે ત્યાંનો કેસીનો જોઇને તેમનું મોં પડી ગયુ હતુ તેમને તો અપેક્ષા હતી મોટા કેસીનોની અને ઝાકમ ઝોળ લાઈટો જોવી હતી. હું બોલ્યો પપ્પા જ્યાં ઝાકમ ઝોળ વધારે ત્યાં પૈસા પણ વધારે. ખરી મઝા તો એક મશીન ઉપર બેસીને કલાકો રમવાનું અને જીતવાનું.પપ્પા બોલ્યા “આ ઉતરતા આરે મારે માટે ફન