નસીબ ના ખેલ...9

(92)
  • 3.9k
  • 10
  • 2.3k

         બેય ભાઈઓ ને રમાંડવાના, એમના કપડાં બદલવાના, છી કરે તો સાફ કરવાના, ઘોડિયામાં સુવડાવવાના, હીંચકા નાખવાના,વગેરે વગેરે... બધું ધરા ને કરવાનું..... માસી એમની સ્કૂલ ની નોકરી માં હોય અને નોકરીએથી આવે પછી એ કાંઈ કામ ન કરતા, ધરા ના મામી બિચારા બધું કરતા હતાં, ધરા ના નાનીમા હતા પણ એ ઘરડા બિચારા કાઈ કરી શકે ?        એટલે ધરા વાંચતી જાય અને ભાઈ ને ઘોડિયા માં હીંચકાવતી જાય.... મોટો ભાઈ બહુ મસ્તીખોર હતો ધરા ના બે ચોટલા ખેંચતો અને કહેતો "હિકા... હિકા.."   જાણે હીંચકા ખાતો ધરા ના ચોટલા જાલી ને... પણ ધરા ખુશ થતી... આ