મારે સુસાઈડ કરવું છે..

(14)
  • 4.2k
  • 2
  • 1.1k

થોડા દિવસો પહેલા ટીવીની ચેનલો બદલતા બદલતા અચાનક મારી નજર એક સમાચાર પર પડી. સમાચાર જાણે એમ હતા કે,“સુરતમાં એક કુમળી વયના વિદ્યાર્થીએ શાળામાં ફી ના ભરવા પર શાળા દ્વારા કાઢી નાખવામાં આવતા દુખી થઈને બાથરૂમમાં બંધ થઈને ફિનાઈલ પી કર્યો આપઘાત નો પ્રયાસ..! સિવિલમાં સારવાર માટે દાખલ ..! શાળા સંચાલકો દ્વ્રારા કોઈ ત્રાસ ન આપ્યાની દલીલ અને તેણે ચાર વર્ષથી ફી ના ભર્યાનો આરોપ..!”અહી આપણે એ વાત પર ચર્ચા નથી કરવા માંગતા કે ભૂલ કોની હતી, કે વિદ્યાર્થીને કઈ બાબતે આપઘાત કરવા માટે પ્રેર્યો કે પછી તેને આપઘાતનો વિચાર કેમ આવ્યો ? એ વસ્તુ અહી બીજા નંબરની છે. કારણ કે