બ્રહ્માંડ ની શોધમાં- તલાશ

  • 3.5k
  • 1
  • 1k

"બ્રહ્માંડ ની શોધમાં-તલાશ "-                                                               --------- " હેલો,ડો.જોન આપના બે અંતરિક્ષ યાત્રી ઓ જે મંગલ યાત્રા માટે નિકળ્યા હતા તે અમારી પાસે છે.તેમને અમે રસ્તા માં થી આંતરી ને  પકડ્યા છે." ડો.જોન જે અમેરિકા ની નાશા સંસ્થા ના વડા છે તેમના કોમ્પ્યુટર માં આ અજાણ્યો મેસેજ આવ્યો.ડો.જોન ચિંતિત થયા.ને નાશા ના અગ્રણીઓ ની મીટીંગ કરી.ડો.ડેવીડ જે ડો.જોન ના આસીસ્ટન્ટ છે.તેમણે કહ્યું," પણ આ લોકો કોણ છે? અને અંતરિક્ષ માં ક્યાં થી